Testimonial

"ઘર નું ઘર લોન વગર" આ વાક્યને હકીકતમાં સાર્થક કરનાર અમદાવાદમાં એક જ સ્કીમ છે. "ગ્રીન સીટી“ જે સાયન્સ સીટીથી ખૂબ જ નજીક આવેલા રકનપુરના રમણીય વિસ્તારમાં આવેલ છે. .

શ્રીમતી પન્નાબેન સાવંત

માત્ર સસ્તું એ જ ઘર નહિ પણ પણ પ્રસિદ્ધ વિસ્તારમાં બધી જ અદભુત સગવડો અને ચોક્કસ કામ સાથે અમારા બજેટમાં હોય તેવું એક માત્ર ઘર એટલે ગ્રીન સીટી. . શ્રી નાથુલાલભાઈ ચૌધરી

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સાયન્સ સીટીની તદ્દન નજીક આધુનિક સુખ સગવડ વાળો ફ્લેટ મળવો તે ખરેખર એક સ્વપ્ન જેવું છે. અને તે પણ આ "ભાવ" માં મજબુત બાંધકામ સાથેનું વૈભવશાળી મકાન.. શ્રી દશરથભાઈ

Buying a property miles away was made so easy by transparent, reliable and hassle free dealing of Khyati Realities. Parag Shah,
NRI, Hongkong.


Ever since, we stepped in Vardhmannagar, we knew that we have made the right decision. After all, it was a scheme from Khyati Realities. Everything planned & all the amenities well taken care of..what one can ask for! Today,

when I look back, I feel that this home has truly given me the sense of peace & comfort. Thanks to Khyati Realities for giving my family & me an identity, we are proud of. Mr. & Mrs. C.D Patel,
(Businessman)

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સાયન્સ સીટીની તદ્દન નજીક આધુનિક સુખ સગવડ વાળો ફ્લેટ મળવો તે ખરેખર એક સ્વપ્ન જેવું છે. અને તે પણ આ "ભાવ" માં મજબુત બાંધકામ સાથેનું વૈભવશાળી મકાન. . શ્રી મુકેશભાઈ ધોબી

અમે જયારે અમારા ઘરનું બુકિંગ કરાવવા આવ્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં જોતા જે ઝડપથી અને ચોકસાઈ થી ગ્રીન સીટીનું કામ થઇ રહ્યું છે તે ખરેખર પ્રશંસા જનક છે. . શ્રી મુકેશભાઈ ધોબી

ईस महेंगाई के ज़माने मे सही मायने मे बेंक के व्याज से मुक्त्ति मिले और साथमे हर महीने पैसे भरने कि सहूलियत भी मिले इससे ज्यादा ख़ुशी कि बात क्या हो सकती है. ये बात हकीकत में सच हुई ग्रीन सिटी में घर खरीदने पर.. श्रीमति सुभीता उमेदसिंघ

The professional way of working with personal warmth in approach, is a unique quality of our preferred client, Khyati Realities, which makes us produce our best designs for them. Suresh Patel

When I was looking for a home, I visited many sites. Finally, one look at Khyati Realities & I knew I have found my home. Being a Khyati Realities project, it had all the facilities I can ask for and some, which I never thought! There are many things that make me proud & my decision to buy a home in Khyati Realities is one of them.